શું તમે ચૂંટણી માટે તૈયાર છો?

Gujarat Elections 2017 એપ્લિકેશન એ તાજેતરના વિકાસ અને ચૂંટણીના નવા પ્રવાહો જાણવા માટે એક સ્ટોપ છે. તમારા મતવિસ્તારના સળગતા મુદ્દાઓ વિશે જાણો, તમારા અભિપ્રાય શેર કરો, તાજેતરના સમાચાર મેળવો, તમારા ઉમેદવારની મત અપીલ સાંભળો. તમારા મતવિસ્તાર, ઉમેદવારો અને પક્ષો વિશે તમામ વિગતો મેળવો

landing-right-img

નિઃશુલ્ક મેળવો

તમારા મોબાઇલમાં એપ્લિકેશનને મફતમાં ડાઉનલોડ કરો

Google Play IOS App Store

એપ્લિકેશન સ્ક્રીનશોટ

ગુજરાત ચૂંટણી 2017 એપ્લિકેશન શા માટે પસંદ કરો?

સળગતા મુદ્દાઓ

તમારા મતવિસ્તારના સળગતા મુદ્દાઓ વિશે જાણો, તમારા સળગતા મુદ્દાઓ શેર કરો.

લાઇવ સમાચાર અને નવીનતમ માહિતી

ગુજરાત રાજયની ચૂંટણી 2017 અને ચૂંટણી અંગેના અપડેટ્સ વિશે તાજેતરના સમાચાર

ઉમેદવારની વિગત

સૌથી અગત્યનું ઉમેદવારો તેમના કાર્યસૂચિ અને તેમના મંતવ્યો શું છે તે વિશે વાત કરશે, તેથી તે તમને યોગ્ય નિર્ણય લેવા માટે મદદ કરે છે

App_screen

વિગતો મેળવવા માટે સરળ

વિવિધ મતદારક્ષેત્રો, મતદાન મથકો અને ઉમેદવારોને તેમની વિગતો મેળવવા અને મત માટે યોગ્ય નિર્ણય કરવા માટે શોધો

તમારી અભિપ્રાય શેર કરો

સ્વસ્થ લોકશાહી માટે તમારો અવાજ દરેક વખતે જરૂરી છે.તમારી અભિપ્રિય જણાવો અને બીજા ના પોઇન્ટ પણ જાણો

2012 ના પરિણામો

આ એપ્લિકેશનમાં તમે સરળતાથી ગુજરાતમાં રાજ્ય ચૂંટણી 2012 ના છેલ્લા પરિણામોને જુઓ અને વિજેતા ઉમેદવારની વિગતો પણ જુઓ.

કેટલીક અમેઝિંગ વિશેષતા

ગુજરાત ઇલેકશન 2017 ની તાજેતર ની માહિતી ગુજરાત રાજ્ય માંથી

ઉમેદવાર પાસે થી મત અપીલ

ઉમેદવારો ની યાદી, મતવિસ્તાર, પક્ષો અને મતદાતા ની માહિતી

વિવિધ મતવિસ્તાર વિશે જાણો મતદાન મથક વિશે જાણો અને ઉમેદવાર વિશે જાણો

feature

અમારો સંપર્ક કરો

+91-79-40035157

INEXTURE Solutions LLP

1113-1117 iSQUARE Corporate Park,

Ahmedabad-380060